Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1844

ચાલતાં ટ્રેક્ટરમાં ચઢવા જતાં યુવક સીધો મોટા ટાયર નીચે આવી ગયો, રોટાવેટર જેવું મશીન માથેથી ફરી વળતાં થયા આ હાલ, વીડિયો બનાવનાર પણ ચીસ પાડી ગયો

  • પ્રકાશન તારીખ16 Jan 2019
  •  
જો તમે પણ સ્ટંટ કરતા હોય તો આ વીડિયો જરૂર જોવો જોઈએ, જેમાં એક યુવક ચાલતા ટ્રેક્ટરમાં ચડવા જતાં પૈડાં નીચે આવી ગયો હતો. મિત્ર સ્ટંટનો વીડિયો બનાવી રહ્યો હતો , પરંતુ પગ લપસતાં યુવાન ટ્રેક્ટરનાં પૈડા નીચે કચડાઈ ગયો હતો. રૂંવાટા ઊભા કરી દેતો વીડિયોમાં મૃતક અને વીડિયો વિશે વધુ પુષ્ટિ નથી થઈ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP