મેકઅપનો કમાલ / બટાકાને મેકઅપ કરીને યુવતીએ કંઈક એવું બનાવ્યું કે તમે જોતા રહી જશો, 1 કરોડથી વધુ લોકોએ જોયો વીડિયો

viral makeup video potato makeup viral video

Divyabhaskar.com

Jan 02, 2019, 07:18 PM IST

તમે અત્યાર સુધી હજારો ફની વીડિયો જોયા હશે પણ નવા વર્ષની શરૂઆતમાં આજે અમે તમારા માટે એક હટકે કહી શકાય તેવો બટાકાના મેકઓવરનો વીડિયો લઈને આવ્યા છીએ.વીડિયો શેરીંગ માટે જાણીતી એક એક સોશિયલ મીડિયા એપ્લિકેશન પર આજકાલ આ બટાકાના મેકઓવરનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. એલોન નામની યુવતી એ તેની મેકઅપની સ્કીલનો પરિચય આપવા માટે એક બટાકાને લઈને તેના પર એટલો સુંદર મેકઅપ કર્યો હતો કે તેને જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. બટાકામાંથી બનાવેલી આ બાર્બીનો વીડિયો અંદાજે 1 કરોડને 20 લાખથી પણ વધુ લોકોએ જોઈ લીધો હતો તેના બાદ તો ત્યાં લોકો પણ પોતાના દ્વારા આવા અગાઉ બટાકા પર જ કરેલા અખતરાના ફોટોઝ અને વીડિયો શેર કરવા લાગ્યા હતા. જો તમે પણ આ વ્યવસાય સાથે જ જોડાયેલા હોય તો આજ પછી તમારે પણ મેકઅપની પ્રેક્ટિસ કે પછી ટ્રેનિંગ માટે કોઈ પ્રોફેશનલ મોડેલની જરૂર નહીં જ પડે, બટાકું છે ને!

બ્રેકઅપ બાદ નેહા કક્કરે આ એક્ટરને કર્યું પ્રપોઝ? આગની જેમ વાઈરલ આ વીડિયો

મૃત દીકરાની ઠંડી થઈ ગયેલી લાશ પર આંધળી માતા આખી રાત ઢાંકતી રહી કપડાં

શોકિંગ વીડિયો: નશામાં ધૂત પોલીસકર્મી મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડાયો, વાસ્તવિકતાથી અજાણ મહિલા કહેતી રહી એને ન મારો

X
viral makeup video potato makeup viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી