ધમાકેદાર ડાન્સ / સાત છોકરાઓ પર ભારે પડી આ છોકરી, લગાવ્યા જોરદાર ઠુમકા

viral dance of girl on occasion of engagement

Divyabhaskar

Mar 20, 2019, 04:20 PM IST
ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય નાચગાન વગર તો તે ક્યારેય પૂર્ણ ના જ થાય તો લગ્ન કે સગાઈ જેવા ભભકાદાર અવસરમાં ડાન્સિંગ મૂવ્સ જોવા ના મળે તો જ નવાઈ. સમયની સાથે હવે બધી પરંપરાઓ પણ બદલાઈ છે પહેલાની જેમ હવે કપલ સહેજ પણ શરમાતું નથી. તેઓ સગાઈ કે લગ્નમાં પણ ધમાકેદાર ડાન્સ કરીને છવાઈ જાય છે. એવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેને માત્ર મહિનાની અંદર જ અંદાજે 50 લાખ લોકોએ જોઈ લીધો છે. અહીં સગાઈ બાદ યુવતી જે ડાન્સ કરે છે તે જોઈને જ કેટલાક યૂઝર્સે કોમેન્ટ પણ કરી હતી કે સાત છોકરાઓ પર ભારે પડી છે આ છોકરી. આજ હૈ સગાઈ ગીત પર તેણે જે ડાન્સ કર્યો હતો તેની આગળ યુવકનો ડાન્સ પણ ફિક્કો લાગતો હતો.
X
viral dance of girl on occasion of engagement

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી