ફની અંદાજનો વીડિયો / ગામડાની બે મહિલાઓ વચ્ચેની મસ્તીનો વીડિયો વાઈરલ, હાથ - પગ વડે એવા ઈશારા કરે કે હસવું આવી જાય

villager woman funny quarrel video viral

divyabhaskar.com

Feb 04, 2019, 05:53 PM IST
બે મહિલાઓ વચ્ચેના ઝઘડાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાો સામસામે બોલાચાલી કરી, હાથ - પગ વડે એવા ઈશારા કરે કે હસવું આવી જાય. એક મહિલા હાથમાં ચપ્પલ બતાવીને બીજીને ડરાવે પણ છે. સામેની મહિલા કૂદી-કૂદીને તેની એક્ટિંગ કરતી પણ જોવા મળી ..મહિલાઓનાં આ ફની અંદાજનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

X
villager woman funny quarrel video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી