Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-819

લો બોલો! બોરવેલમાંથી પાણીના ફુવારા સાથે નીકળ્યા સિક્કા, મજૂરોએ ખોબે ખોબે ભરી ઘરભેગા કર્યા

  • પ્રકાશન તારીખ16 Nov 2018
  •  

હૈદરાબાદના તેલંગાણામાં થોડા સમય પહેલા એક સરકારી બોરવેલને રિપેર કરતી વખતે ત્યાં હાજર રહેલા મજૂરોના ધ્યાને કૌતુક પેદા થાય તેવી ઘટના આવી હતી.આ બોરવેલમાંથી પાણીની સાથે સાથે જ સિક્કાઓ પણ બહાર પડવા લાગ્યા હતા. આ જોઈને તે પોતે પણ રોમાંચિત તો થયા હતા સાથે જ આશ્ચર્ય પણ થયું હતું. મજૂરો પણ જાણે કે લક્ષ્મી ચાંલ્લો કરવા આવી હોય તેમ આ સિક્કાઓ બે હાથે ભેગા કરવા લાગ્યા હતા. વાઈરલ થયેલો આ વીડિયો જોગુમલા જિલ્લાના પાઇપડુ ગામનો છે જ્યાં પાણીની અછત પડવાથી આ બોરવેલ ઊંડો કરવાની કાર્યવાહી ચાલતી હતી ત્યાં જ પાણીની સાથે સાથે અંદરથી આ સિક્કાઓ પણ નીકળ્યા હતા. જો કે આ કોઈ જૂના જમાનાના સિક્કાઓ પણ નહોતા જ. તપાસમાં બહાર આવ્યું હતું કે કોઈ અસ્થિર મગજની મહિલાએ ભીખ માગીને એકઠા કરેલા રૂપિયા અહીં સંતાડ્યા હતા જે બહાર આવ્યા હતા.

સિગ્નેચર બ્રિજ પર કિન્નરોએ રાત્રે કપડાં કાઢીને કર્યા તાયફા, એક બાદ એક એમ બધાં કપડાં કાઢીને એકબીજાને બાહોમાં લઈને કરી અભદ્ર હરકતો, લુખ્ખા તત્વો પણ જોડાયા તેમની સાથે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP