Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2985

ઈન્ડિગોની ફ્લાઈટમાં મચ્છરોનો 'આતંક', મોંઘી ટિકીટ લઈને બેઠેલાં પેસેન્જર્સે હાથમાં કાર્ડ લઈને મચ્છર ભગાડવાં પડ્યાં, એરહોસ્ટેસ પણ રેકેટ સાથે જોવા મળી

  • પ્રકાશન તારીખ25 Mar 2019
  •  
ફ્લાઈટમાં મચ્છરોનાં આતંકનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ઈન્ડિગોની ઢાકાથી કોલકાતા આવી રહેલી ફ્લાઈટ 6E1859માં મચ્છરથી યાત્રિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. પેસેન્જરે બનાવેલાં વીડિયોમાં જોઈ શકાય છે કે , દરેક પેસેન્જર હાથમાં કાર્ડ લઈને મચ્છર ભગાવી રહ્યા છે. આ ઉપરાંત બે એરહોસ્ટેસ પણ રેકેટ લઈને મચ્છર મારતી જોવા મળી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે બેંગલુરુનાં ડોક્ટરે ઈન્ડિગોની જ ફલાઈટમાં મચ્છર અંગે ફરિયાદ કરી હતી તો તેમને ફ્લાઈટમાંથી ઊતારી દેવામાં આવ્યાં હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP