• Home
  • Dvb
  • Dbv
  • video viral of childs general knowledge,રમકડાં રમવાની ઉંમરના આ નાનકડા છોકરાનું જ્ઞાન તમને અંચબિત કરી દેશે

રમકડાં રમવાની ઉંમરના આ નાનકડા છોકરાનું જ્ઞાન તમને અંચબિત કરી દેશે

video viral of childs general knowledge,રમકડાં રમવાની ઉંમરના આ નાનકડા છોકરાનું જ્ઞાન તમને અંચબિત કરી દેશે

divyabhaskar.com

Dec 01, 2018, 10:51 AM IST

વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં એક ટેણિયાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ ટેણિયો આટલી નાની ઉંમરમાં પણ ગજબનું નોલેજ ધરાવે છે. એક વ્યક્તિ તેને દેશનાં રાજ્યોની રાજધાનીનાં નામ પૂછે છે અને બાળક ફટાફટ નામ બોલતો જાય છે. એટલું જ નહીં તેની પાસે વિજ્ઞાન, ભારતનો ઇતિહાસ, ભૂગોળ, રાજકીય, યુદ્ધો વિશેની માહિતી પણ છે. સામાન્ય વ્યક્તિ ન જાણતી હોય એવી ઘણી બધી માહિતી આ બાળક પાસે છે.

ઈન્ડિયન આર્મીનો આ વીડિયો જોઈ તમે પણ દેશભક્તિના રંગે રંગાઈ જશો

X
video viral of childs general knowledge,રમકડાં રમવાની ઉંમરના આ નાનકડા છોકરાનું જ્ઞાન તમને અંચબિત કરી દેશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી