ઠેકડો મારીને બોલિંગ કરે છે 7 વર્ષનો આ ટેણિયો, એવી ગૂગલી ફેંકી કે બેટ્સમેન માથું ખંજવાળતો રહ્યો, ખબર ન પડી કે ડાંડી ક્યાંથી પડી

Video viral of 7 year old boy

Divyabhaskar.com

Dec 10, 2018, 01:26 PM IST
વીડિયો ડેસ્ક: કાશ્મીરના સાત વર્ષના બાળકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. સાત વર્ષના અહમદની બોલિંગ જોઈ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોર્ને પણ તેની બોલિંગનાં વખાણ કર્યાં હતાં. અહમદ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાનો રહેવાસી છે. તેણે અંદાજે એક મીટર દૂરથી બોલને ટર્ન કરાવ્યો હતો. તેણે એવી ગૂગલી ફેંકી કે બેટ્સમેનને કંઈ સમજ પડી નહોતી અને તે બોલ્ડ થઈ ગયો હતો.

X
Video viral of 7 year old boy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી