Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1341

ભાઈ ભાઈ, સાડી પહેરીને ગુજરાતી મહિલાઓએ કર્યો ધમાકેદાર ડાન્સ, પાનના ગલ્લાના ઉદઘાટન પ્રસંગે બોલાવી જમાવટ, ભૂરિયાઓને પણ નચાવ્યા, વીડિયો વાઇરલ

  • પ્રકાશન તારીખ17 Dec 2018
  •  

અમેરિકાના ન્યૂ જર્સીમાં આવેલ લક્ષ્મી પાન સેન્ટર ત્યાં વસતા ગુજરાતીઓ માટે હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આમેય ગુજરાતીઓ તો પાન મસાલા વગર તો ભાગ્યે જ રહી શકે. તેઓ દેશમાં જાય કે પછી વિદેશમાં જાય ગુજરાતી પાનનો ટેસ્ટ તો ના જ ભૂલે અને એટલે જ કદાચ ગુજરાતી પટેલનું આ પાન સેન્ટર યુવકો જ નહીં પણ મહિલાઓમાં પણ ખાસ્સું લોકપ્રિય છે. તાજેતરમાં વાઈરલ થયેલો આ વીડિયો અલગ અલગ દેશ કે લોકેશન સાથે લોકો શેર કરી રહ્યા છે જે વાસ્તવમાં તો ન્યૂ જર્સીમાં આવેલ લક્ષ્મી પાન સેન્ટરનો છે. આ વીડિયો જોઈને જ ખબર પડે કે કોઈ ખાસ પ્રસંગે આખો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે. વધુ તપાસ કરતાં એ પણ જાણવા મળે છે કે આ વીડિયો એ સમયનો છે જ્યારે તેનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. અલગ અલગ પ્રકારની વરાયટીમાં મળતા મીઠાં પાન ખાઈને અમેરિકન પોલીસ પણ ખુશ થઈ ગઈ હતી સાથે જ તેમણે કેટલીક મહિલાઓ સાથે ડાન્સ કરીને તેમની ખુશી વ્યક્ત કરી હતી.


તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP