• Home
  • Dvb
  • Dbv
  • Video of pakistan based terrorists went virals,ભારતના હુમલા બાદ સામે આવ્યો પાકિસ્તાનના આતંકીઓનો વીડિયો

ખોંફનાક / ભારતના હુમલા બાદ સામે આવ્યો પાકિસ્તાનના આતંકીઓનો વીડિયો

Video of pakistan based terrorists went virals,ભારતના હુમલા બાદ સામે આવ્યો પાકિસ્તાનના આતંકીઓનો વીડિયો

divyabhaskar.com

Mar 05, 2019, 06:20 PM IST

આતંકીઓ વિરૂદ્ધ ભારતે કડક કાર્યવાહી કરી, જે બાદ પાકિસ્તાનમાં આતંકીઓ બોખલાયા છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયો ખૈબર પખ્તૂનખ્વાહની રેલીનો છે. જેમાં આતંકીઓ ભારતને ધમકી આપી રહ્યા છે અને કાશ્મીરમાં ફિદાયીન હુમલાની વાત કરી રહ્યા છે.

લિફ્ટમાં એકલા જતાં પહેલા જરૂર જૂઓ આ વીડિયો, આ ઘટના તમારી આંખ ઉઘાડી દેશે

X
Video of pakistan based terrorists went virals,ભારતના હુમલા બાદ સામે આવ્યો પાકિસ્તાનના આતંકીઓનો વીડિયો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી