Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2315

મક્કાની પાકિસ્તાની હોટલ બહાર આ રીતે પાડે બૂમો, બિરયાની વેચવાની હટકે સ્ટાઈલ

  • પ્રકાશન તારીખ13 Feb 2019
  •  

મક્કામાં આવેલી પાકિસ્તાની હોટલ બહારનું આ દૃશ્ય જોઈને દરેકને નવાઈ લાગે, અહીં જોઈ શકાય છે કે એક વ્યક્તિ તેની હોટલની બહાર ઉભો ઉભો બૂમો પાડી પાડીને લોકોને તેની બિરયાની ખાવા માટે આમંત્રણ આપી રહ્યો છે. તેના શબ્દો સાંભળીને કોઈ પણ વ્યક્તિ ત્યાં બે ઘડી તો રોકાઈ જ જાય. તેની હટકે સ્ટાઈલમાં કરાયેલાં બિરયાનીના વખાણ જ મોંમાં પાણી લાવી દે છે. ગ્રાહકોને આકર્ષવા માટે જે જોડકણું બનાવ્યું છે તે પણ ઓછું અસરદાર નથી. 'ખાના ગરમ હૈ અલ્લાહ કા કરમ હૈ...' કે પછી 'ખાયેગા બિરયાની તો આયેગી જવાની...' સાંભળીને તમને પણ મોજ પડી જશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP