• Home
  • Dvb
  • Dbv
  • વિક્કી કૌશલે કેટરિના કૈફને લગ્ન માટે કર્યું પ્રપોઝ, જોવા જેવો હતા સલમાનના એક્સપ્રેશન,Vicky Kaushal Asked Katrina Kaif Mujhse Shaadi Karogi

કેટરિના પ્રપોઝ / વિક્કી કૌશલે કેટરિના કૈફને લગ્ન માટે કર્યું પ્રપોઝ, જોવા જેવો હતા સલમાનના એક્સપ્રેશન

વિક્કી કૌશલે કેટરિના કૈફને લગ્ન માટે કર્યું પ્રપોઝ, જોવા જેવો હતા સલમાનના એક્સપ્રેશન,Vicky Kaushal Asked Katrina Kaif Mujhse Shaadi Karogi

divyabhaskar.com

Jan 05, 2019, 03:06 PM IST

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વિક્કી કૌશલ એક એવોર્ડ શૉમાં કેટરિના કૈફને લગ્ન માટે પ્રપોઝ કરે છે. જે બાદ સામે બેસેલા સલમાન ખાનના એક્સપ્રેશન જોવા જેવા હતા. પરંતુ જેવો કેટરિનાએ જવાબ આપ્યો તેનાથી સલમાન ખાન ચોંકી ગયો હતો. અને તેનો ચહેરો જોવા જેવો હતો.

બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં જતી રહેલી નેહા કક્કડ ચાલુ શૉમાં રડી પડી, રોમેન્ટિક ગીત ગાતા જ ડૂમો ભરાઈ આવ્યો

X
વિક્કી કૌશલે કેટરિના કૈફને લગ્ન માટે કર્યું પ્રપોઝ, જોવા જેવો હતા સલમાનના એક્સપ્રેશન,Vicky Kaushal Asked Katrina Kaif Mujhse Shaadi Karogi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી