Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2325

મોડી રાત્રે નેહા કક્કડને મળી સરપ્રાઇઝ, ઘૂંટણિયે પડીને યુવકે કર્યું વેલેન્ટાઇન વિશ

  • પ્રકાશન તારીખ14 Feb 2019
  •  

સિંગર નેહા કક્કડ તેના એક્સ બૉયફ્રેન્ડ સાથેના બ્રેકઅપને લઈને ખુબ ચર્ચામાં રહી. હાલમાં જ નેહાએ નવું ઘર લીધુ જેનો વીડિયો વાયરલ થયો હતો. પરંતુ આ વેલેન્ટાઇન પણ નેહા માટે ખાસ રહ્યો. તેના એક ડાયહાર્ટ ફેનએ નેહાને બુકે અને કાર્ડ્સ આપી ઘૂંટણિયે પડી વેલેન્ટાઇન વિશ કર્યું હતુ. જેનો વીડિયો નેહાએ તેના સોશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

કંઈક આવી છે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નની કંકોતરી, રાધા-કૃષ્ણની લીલા થીમ બેસ્ડ કાર્ડ, ખોલતા જ શરૂ થાય ભજનની ધૂન

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP