• Home
  • Dvb
  • Dbv
  • US Mom Shares Heartbreaking Photos Of Baby Born In Just 5 Months,કંઇક આવું હતું 5મા મહિને જન્મેલું બાળક, સ્કિન એટલી પારદર્શક કે ધબકતું હૃદય બહાર દેખાયું

કંઇક આવું હતું 5મા મહિને જન્મેલું બાળક, સ્કિન એટલી પારદર્શક કે ધબકતું હૃદય બહાર દેખાયું

US Mom Shares Heartbreaking Photos Of Baby Born In Just 5 Months,કંઇક આવું હતું 5મા મહિને જન્મેલું બાળક, સ્કિન એટલી પારદર્શક કે ધબકતું હૃદય બહાર દેખાયું

ભગવાને દરેક વસ્તુ માટે એક સમય નિશ્ચિત કર્યો છે. ગર્ભમાં 9 મહિના રહ્યા બાદ જ બાળક બહારની દુનિયામાં પ્રવેશે છે.

divyabhaskar.com

Oct 01, 2018, 01:38 PM IST

ભગવાને દરેક વસ્તુ માટે એક સમય નિશ્ચિત કર્યો છે. ગર્ભમાં 9 મહિના રહ્યા બાદ જ બાળક બહારની દુનિયામાં પ્રવેશે છે. અને જો એ પહેલા જન્મ લઈ લે તો તે પ્રિમેચ્યોર કહેવાય છે. અમેરિકામાં લગભગ દર વર્ષે 10 લાખ પ્રેગ્નેન્ટ મહિલાઓ પ્રી-ટર્મ લેબર કે મિસકેરેજનો શિકાર બને છે. પેંસિલ્વેનિયાની રહેવાસી એક મહિલાએ પોતાના બ્લોગમાં પોતાના 5 મહિનાના એક બાળકની ફોટોઝ શેર કરીને લોકોને રોવડાવ્યાં હતા. જો ઘટના 2014ની છે.

આને કહેવાય નમૂના, એક વ્હીલ અને ભાંગેલા હેન્ડલ પર કર્યા જીવલેણ સ્ટંટ

X
US Mom Shares Heartbreaking Photos Of Baby Born In Just 5 Months,કંઇક આવું હતું 5મા મહિને જન્મેલું બાળક, સ્કિન એટલી પારદર્શક કે ધબકતું હૃદય બહાર દેખાયું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી