• Home
  • Dvb
  • Dbv
  • urmila matodkar joins congress make mistake in first election speech

અનોખો પ્રચાર / કોંગ્રેસમાં જોડાયેલ ઉર્મિલા માંતોડકરે પહેલાં જ ભાષણમાં કરી આવી ભયંકર ભૂલ, સોશિયલ મીડિયા પર યૂઝર્સે કરી ટ્રોલ

urmila matodkar joins congress make mistake in first election speech

divyabhaskar.com

Apr 02, 2019, 04:19 PM IST

કોંગ્રેસમાં જોડાયેલ ઉર્મિલા માંતોડકરે મુંબઈથી પ્રચાર શરૂ કર્યો હતો. ભાષણમાં એક્ટ્રેસ બોલી કે, ‘ મુંબઈ કોંગ્રેસનું હતું અને રહેશે’. જોકે ભાષણ આપતાં સમયે ‘કાર્યકર્તા’ શબ્દ બોલતાં ઉર્મિલા માંતોડકર અટકી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ટ્રોલ કરી હતી. યૂઝર્સે ‘ટિકીટ મળી પણ બોલતાં ન આવડ્યૂં મેડમને’ , ‘આટલી જ દેશભક્ત હતી તો કોઈ ચેરિટી કેમ ન કરી’ જેવી કમેન્ટ પણ કરી હતી.

X
urmila matodkar joins congress make mistake in first election speech

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી