• Home
  • Dvb
  • Dbv
  • up news: a minor boy stole 1.5 lakh rupees caught in CCTV Camera

ફતેહપુર,ઉત્તરપ્રદેશ / બેંકમાં ફાટેલી નોટ બદલવા કાઉન્ટર પર ગયો વ્યક્તિ અને પાછળથી 1.5 લાખ રૂપિયા ભરેલો થેલો લઈ સગીર ફરાર

up news: a minor boy stole 1.5 lakh rupees caught in CCTV Camera

divyabhaskar.com

Dec 20, 2018, 04:09 PM IST
વીડિયો ડેસ્ક - યૂપીનાં ફતેહપુરમાં એક સગીર ચોરે બેંકમાંથી 1.5 લાખ રૂપિયા ચોરી લીધાં હતાં. આ સમગ્ર ઘટના બેંકનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બેંકમાંથી 3 લાખ રૂપિયા ઉપાડવા આવેલો સખ્સ જ્યારે પૈસા ગણી રહ્યો હતો ત્યારે, તેમાંથી કેટલીક ફાટેલી નોટ બદલવા તે પાછો કાઉન્ટર પર ગયો હતો. ત્યારે જ લાગ જોઈ શાતિર સગીરે રૂપિયા ભરેલો થેલો ગાયબ કરી દીધો હતો.પોલીસે હાલમાં CCTV ફૂટેજનાં આધારે તપાસ શરૂ કરી છે
X
up news: a minor boy stole 1.5 lakh rupees caught in CCTV Camera

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી