• Home
  • Dvb
  • Dbv
  • Unseen Video Of Ranveer Singh And Deepika Padukone,આ ફોટોશૂટ દરમિયાન પહેલીવાર જોવા મળી હતી રણવિર દીપિકાની ઈન્ટિમેટ કેમેસ્ટ્રી

આ ફોટોશૂટ દરમિયાન પહેલીવાર જોવા મળી હતી રણવિર-દીપિકાની ઈન્ટિમેટ કેમેસ્ટ્રી

Unseen Video Of Ranveer Singh And Deepika Padukone,આ ફોટોશૂટ દરમિયાન પહેલીવાર જોવા મળી હતી રણવિર-દીપિકાની ઈન્ટિમેટ કેમેસ્ટ્રી

સોશિયલ મીડિયા પર રણવિર સિંહ અને દીપિકા પાદુકોણનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો રામલીલા ફિલ્મનું પોસ્ટર શૂટ છે.

divyabhaskar.com

Nov 15, 2018, 04:34 PM IST


સોશિયલ મીડિયા પર રણવિર સિંહ અને દીપિકા પાદુકોણનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો રામલીલા ફિલ્મનું પોસ્ટર શૂટ છે. જેમાં બંનેની ઈન્ટિમેટ કેમેસ્ટ્રી પહેલીવાર જોવા મળી હતી. અને આ કેમેસ્ટ્રી દર્શકોને પણ એટલી જ પસંદ આવેલી, રણવિર-દીપિકાની આ પહેલી ફિલ્મ હતી. સુત્રો મુજબ આ બંનેની પહેલી આઉટિંગ હતી. ફિલ્મમાં જ બંને નજીક આવ્યા હતા. ત્યાર બાદ તેમણે બાજીરાવ મસ્તાની, ફાઇન્ડિંગ ફેની અને પદ્માવતમાં કામ કરેલુ.

રણવિર-દીપિકાના લગ્નમાં ખુબ થઈ આતશબાજી, ગૂંજી ઉઠ્યું ઇટલીનું લેક કોમો

X
Unseen Video Of Ranveer Singh And Deepika Padukone,આ ફોટોશૂટ દરમિયાન પહેલીવાર જોવા મળી હતી રણવિર-દીપિકાની ઈન્ટિમેટ કેમેસ્ટ્રી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી