Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1928

સંજયભાઈએ બનાવી મંડપના સેટવાળી કંકોતરી, ટેબ્લેટ અને ચાર્જર પણ સાથે, જ્યાં સુધી ખૂલી રહે ત્યાં સુધી મ્યુઝિક વાગતું રહે, મોં મીઠું કરવા માટે વિદેશી ચોકલેટ્સ પણ અપાઈ

  • પ્રકાશન તારીખ21 Jan 2019
  •  
સંજયભાઈ નામના એક ગુજરાતીએ લગ્નની એવી કંકોતરી બનાવી છે જે જોઇને તમે કહેશો કે આવી અદભૂત કંકોતરી પહેલા ક્યારેય નથી જોઈ. આ કંકોતરી ડિજિટલ ફોર્મેટમાં છે. જેમાં એક ટેબલેટ અને ચાર્જરની સાથે મીઠુ મોઢુ કરવા ચોકલેટ્સ પણ અપાઈ છે, એટલુ જ નહીં કંકોતરી વાંચ્યા બાદ તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને લગ્નમાં કેટલા સભ્યો જશો તેનો આંકડો લખવાનો રહેશે જેના આધારે એક ડ્રાઇવરનો નંબર આવશે જે તમને ગાડી લઇને લેવા આવશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP