• Home
  • Dvb
  • Dbv
  • આ દરવાજાને ખોલવા બળની નહીં પણ કળની જરૂર, જેને પણ બનાવ્યો જોરદાર છે,Uniq man make a diffrent door

આ દરવાજાને ખોલવા બળની નહીં પણ કળની જરૂર, જેને પણ બનાવ્યો જોરદાર છે

આ દરવાજાને ખોલવા બળની નહીં  પણ કળની જરૂર, જેને પણ બનાવ્યો જોરદાર છે,Uniq man make a diffrent door

ચોરથી બચવા ઘરના દરવાજા ઘણાં યુનિક રીતે બનાવવામાં આવે છે, તો ક્યાંક ઘરની શોભા વધારવા દરવાજા અલગ રીતે બનાવાય છે.

divyabhaskar.com

Nov 05, 2018, 03:37 PM IST

ચોરથી બચવા ઘરના દરવાજા ઘણાં યુનિક રીતે બનાવવામાં આવે છે, તો ક્યાંક ઘરની શોભા વધારવા દરવાજા અલગ રીતે બનાવાય છે. પરંતુ આવો દરવાજો તમે પહેલાં ક્યારેય નહીં જોયો હોય, આ વીડિયો ભારત બહારનો છે. દરવાજો ગેરેજનો છે પણ એ જે રીતે બનાવાયો છે તે પ્રશંસનિય છે, આવો ભારે ભરખમ દરવાજો ખોલવા જરાય મહેનત પડતી નથી. તેને ખોલવા બળની નહીં પણ કળની જરૂર પડે.

ભક્તિમાં એવો મગ્ન થઈ ગયો કે ન પૂછો વાત, ટાબરિયાનો વીડિયો થયો વાયરલ

X
આ દરવાજાને ખોલવા બળની નહીં  પણ કળની જરૂર, જેને પણ બનાવ્યો જોરદાર છે,Uniq man make a diffrent door

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી