Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1674

લોકેશ રાહુલે ડાઇવ મારીને ઝડપ્યો અફલાતૂન કેચ, બાદમાં એવું કર્યું કે તેના ફેન્સ જ નહીં અમ્પાયર પણ થઈ ગયા તેના પર આફરીન

  • પ્રકાશન તારીખ06 Jan 2019
  •  

વીડિયો ડેસ્ક: રવીન્દ્ર જાડેજાની બોલિંગમાં લોકેશ રાહુલે ડાઇવ મારીને માર્કસ હેરીસનો કેચ પકડ્યો. હેરીસે 24 રન કર્યા હતા. આ જોઈને પૂરી ભારતીય ટીમ ઉત્સાહિત થઇ હતી. અમ્પાયર કંઈ કહે તે પહેલાં જ રાહુલે ઇશારો કરીને કહ્યું કે બોલ પહેલાં જમીન પર અડ્યો હતો. અમ્પાયર ઇયાન ગુલ્ડે ચેક કરાવ્યું તો ખ્યાલ આવ્યો કે બોલ બાઉન્સ થઇને રાહુલના હાથમાં આવ્યો હતો. ગુલ્ડે તરત જ સ્પોર્ટસમેન સ્પિરિટ માટે રાહુલને થમ્સ અપ બતાવ્યું હતું.

આ વીડિયો પણ તમને ચોક્કસ ગમશે:

આ જોઈને લોકોએ કહ્યું, 'ગાયે ગોદ લઈ લીધાં કૂતરીનાં બચ્ચાં'​

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP