• Home
  • Dvb
  • Dbv
  • પ્રિયંકાના લગ્ન માટે દુલ્હનની જેમ સજાવાયો ઉમેદ ભવન પેલેસ, જુઓ અંદર કેવો છે માહોલ,Umaid Bhawan Palace Decorated For Priyanka Chopra Nick Jonas Wedding

પ્રિયંકાના લગ્ન માટે દુલ્હનની જેમ સજાવાયો ઉમેદ ભવન પેલેસ, જુઓ અંદર કેવો છે માહોલ

પ્રિયંકાના લગ્ન માટે દુલ્હનની જેમ સજાવાયો ઉમેદ ભવન પેલેસ, જુઓ અંદર કેવો છે માહોલ,Umaid Bhawan Palace Decorated For  Priyanka Chopra Nick Jonas Wedding

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ 2જી ડિસેમ્બરે હિંદુ અને ક્રિશ્ચિયન રિતિ-રિવાજથી લગ્ન કરશે

divyabhaskar.con

Nov 30, 2018, 01:23 PM IST

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ 2જી ડિસેમ્બરે હિંદુ અને ક્રિશ્ચિયન રિતિ-રિવાજથી લગ્ન કરશે, જેના માટે પાંચ દિવસ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ફંક્શન ચાલશે. લગ્નની તમામ વિધિઓ અને ફંક્શન આ જ પેલેસમાં યોજાશે, જેને લઇને ઉમેદભવનને દુલ્હનની જેમ સજાવાયો છે. તેની અંદર કેવો માહોલ છે તે પણ જોઇ શકો છો. જેના વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયા છે.

લગ્નમાં દુલ્હનની બહેનોએ સિરીયલ્સના સોંગ પર કરેલો ડાન્સ સોશિયલ મીડિયામાં વાયરલ

X
પ્રિયંકાના લગ્ન માટે દુલ્હનની જેમ સજાવાયો ઉમેદ ભવન પેલેસ, જુઓ અંદર કેવો છે માહોલ,Umaid Bhawan Palace Decorated For  Priyanka Chopra Nick Jonas Wedding

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી