• Home
  • Dvb
  • Dbv
  • ગુજરાતની દરેક છોકરી પાસે એક ઢોકળી જેવી બહેનપણી તો હોય જ છે,Types Of Gujju Girl

ગુજરાતની દરેક છોકરી પાસે એક ઢોકળી જેવી બહેનપણી તો હોય જ છે

ગુજરાતની દરેક છોકરી પાસે એક ઢોકળી જેવી બહેનપણી તો હોય જ છે,Types Of Gujju Girl

મિત્રો એ આપણી જીવનની સાચી મૂડી છે, સાચા સમયે સાચા મિત્રો જ કામ આવતા હોય છે, પરંતુ મિત્રો 3 પ્રકારના હોય છે.

divyabhaskar.com

Oct 27, 2018, 04:16 PM IST

મિત્રો એ આપણી જીવનની સાચી મૂડી છે, સાચા સમયે સાચા મિત્રો જ કામ આવતા હોય છે, પરંતુ મિત્રો 3 પ્રકારના હોય છે. એક સલાહ જ આપ્યા કરે તેવા, એક પોતે સાચા હોય અને આપણને ખોટા હોવાનું સાબિત કરે છે અને એક પોતાનામાં જ રચ્યા પચ્યા રહે માત્ર આપણો ટાઇમ આવ્યે ઉપયોગ કરે એવા, હવે ઢોકળીનો વીડિયો જોઇને કહેશો. કે મારે પણ આવી એક બહેનપણી છે.

દીવાળીમાં ઢોકળીએ નાખી ડ્રેસની દુકાન, 5 હજારનો ચૂનો લગાવી ગઈ જાંબૂડી

X
ગુજરાતની દરેક છોકરી પાસે એક ઢોકળી જેવી બહેનપણી તો હોય જ છે,Types Of Gujju Girl

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી