• Home
  • Dvb
  • Dbv
  • two wheeler rider snatch Chain of aged woman at poojapura trivandrum

ચેઈન ચોરી / સરનામું પૂછવાના બહાને આવું પણ થઈ શકે, બાઈકચાલકે વૃદ્ધાના કર્યા આવા હાલ, 30 સેકન્ડનો ખેલ કેમેરામાં કેદ  

two wheeler rider snatch Chain of aged woman at poojapura trivandrum

divyabhaskar.com

Feb 09, 2019, 12:21 PM IST
કેરળના પુજાપુરા પાસે એક ટુ-વ્હિલર સવાર વૃદ્ધ મહિલાનાં ગળામાંથી ચેન ખેંચીને ફરાર થઈ ગયો હતો. બુધવારે સવારે 10.30 આસપાસ એક વૃદ્ધ મહિલા મંદિરેથી ઘર તરફ જઈ રહી હતી. ત્યારે જ એક બાઈકસવાર ચોર સરનામું પૂછવાના બહાને તેમની પાસે આવ્યો હતો. થોડીવાર પૂછપરછ બાદ લાગ જોઈને ચોર મહિલાનાં ગળામાં રહેલી સોનાની ચેન ખેંચી ફરાર થઈ ગયો હતો. મહિલા તેને પકડવા દોડી હતી પણ ઠોકર વાગતાં રોડ પર જ પટકાઈ હતી. સનસનીખેજ CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
X
two wheeler rider snatch Chain of aged woman at poojapura trivandrum

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી