Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1329

'આંખ મારે' સૉન્ગ પર બે યુવતીઓએ કર્યો મદહોશ કરી જાય તેવો ડાન્સ, માત્ર ચાર જ દિવસમાં લાખો લોકોએ જોયો

  • પ્રકાશન તારીખ17 Dec 2018
  •  

વીડિયો ડેસ્ક: આંખ મારે સૉન્ગ પર બે યુવતીઓએ કરેલો મદહોશ કરી જાય તેવા ડાન્સનો વીડિયો જોત જોતામાં જ લાખોના વ્યૂઝનો આંકડો વટાવી ગયો હતો. બંને યુવતીઓએ કરેલા આ ડાન્સનો વીડિયો Funk n Fusion Squad નામની યૂ ટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો છે. આ વીડિયો અપલોડ કર્યો તેના માત્ર ચારેક દિવસમાં જ યુવતીઓની જબરદસ્ત અદાઓના કારણે ડાન્સ લવર્સના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.તમને એ પણ જણાવી દઈએ કે રણવીર સિંહ અને સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મનું સિંબાનું છે આ ગીત જે રીમિક્સ છે.આ રીમિક્સ વર્ઝનમાં મિકા સિંહ અને નેહા કક્કડનો અવાજ છે.

આ વીડિયોઝ જોવાનું ના ચૂકતા:

પ્રથમ બોલમાં ક્રિસ ગેઈલે ફટકારી હતી ગગનચુંબી સિક્સર, બીજા જ બોલમાં ફિલ્ડરે હવામાં આ રીતે જમ્પ મારીને પકડ્યો અદભુત કેચ​

કુદરતની મહેરબાની! એક સાથે બે બોરમાં પાણી આવ્યું, પ્રેસર એવું કે ચાલતી રિંગ દબાઈ ગઈ

ખેડૂતની ગજબની કોઠાસૂઝ, પિયત સાથે ખાતરનો શોધ્યો જુગાડ, ધોરિયામાં મૂકી ઓટોમેટિક ઓરણી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP