• Home
  • Dvb
  • Dbv
  • tv and punjabi actress sargun mehta dance video,ટીવીની પોપ્યુલર એક્ટ્રેસે 'તુ ચીજ બડી હૈ મસ્ત' પર લગાવ્યા ઠુમકા, પતિ જોતો રહી ગયો

બૉલિવૂડ ડાન્સ / ટીવીની પોપ્યુલર એક્ટ્રેસે 'તુ ચીજ બડી હૈ મસ્ત' પર લગાવ્યા ઠુમકા, પતિ જોતો રહી ગયો

tv-and-punjabi-actress-sargun-mehta-dance-video,ટીવીની પોપ્યુલર એક્ટ્રેસે 'તુ ચીજ બડી હૈ મસ્ત' પર લગાવ્યા ઠુમકા, પતિ જોતો રહી ગયો

divyabhaskar.com

Jan 10, 2019, 12:56 PM IST

Tvની મોસ્ટ પોપ્યુલર અને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સક્રિય એવી એક્ટ્રેસ સરગુન મેહતા તેના ડાન્સિંગ અંદાજને લઇને હંમેશાં ચર્ચામાં રહે છે. હાલમાં તેણે એક વેડિંગ ફંક્શનમાં મોહરાના સોંગ પર ડાન્સ કર્યો હતો. અક્ષય કુમાર અને રવિના ટંડન પર ફિલ્માવાયેલુ તુ ચીજ બડી હૈ મસ્ત મસ્ત સોંગ પર સરગુને ડાન્સ કરતા જ પતિ રવિ દુબે સહિત મહેમાનોએ તાળીઓને વરસાદ કર્યો હતો.

રિસેપ્શનમાં મહેમાનોની વચ્ચે વરરાજાએ તેની દુલ્હન માટે ગાયું રોમેન્ટિક સોંગ, બોલિવૂડ સ્ટાઇલમાં હાથ પકડીને લઈ આવ્યો સ્ટેજ સુધી

X
tv-and-punjabi-actress-sargun-mehta-dance-video,ટીવીની પોપ્યુલર એક્ટ્રેસે 'તુ ચીજ બડી હૈ મસ્ત' પર લગાવ્યા ઠુમકા, પતિ જોતો રહી ગયો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી