• Home
  • Dvb
  • Dbv
  • ટીવી એક્ટ્રેસનું 10 ડિગ્રીમાં હોટ ફોટોશૂટ, મેટાલિક ગોલ્ડન બિકિનીમાં આપ્યા પોઝ,TV actress Sreejita De flaunts her curves at 10°C temperature

હોટ ફોટોશૂટ / ટીવી એક્ટ્રેસનું -10 ડિગ્રીમાં હોટ ફોટોશૂટ, મેટાલિક ગોલ્ડન બિકિનીમાં આપ્યા પોઝ

ટીવી એક્ટ્રેસનું -10 ડિગ્રીમાં હોટ ફોટોશૂટ, મેટાલિક ગોલ્ડન બિકિનીમાં આપ્યા પોઝ,TV actress Sreejita De flaunts her curves at -10°C temperature

divyabhaskar.com

Feb 12, 2019, 03:50 PM IST

ટીવી એક્ટ્રેસ શ્રીજીદા ડે તેના હોટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે, એક્ટ્રેસે કાશ્મીરના ગુલમર્ગમાં -10 ડિગ્રી તાપમાનમાં કડકડતી ઠંડી વચ્ચે બિકિની ફોટોશૂટ કરાવ્યુ હતુ. મેટાલિક ગોલ્ડન બિકિનીમાં હોટ પોઝ આપ્યા હતા જેના ફોટોઝ તેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યા હતા. જે વાઈરલ થયા છે.

જો નશામાં લગ્ન કરો તો આવું થાય, વરરાજાએ દુલ્હનના બદલે તેની બહેનપણીને પહેરાવી દીધી વરમાળા

X
ટીવી એક્ટ્રેસનું -10 ડિગ્રીમાં હોટ ફોટોશૂટ, મેટાલિક ગોલ્ડન બિકિનીમાં આપ્યા પોઝ,TV actress Sreejita De flaunts her curves at -10°C temperature

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી