અકસ્માત બાદ ધમકી / ‘કેલેન્ડર ગર્લ્સ’ ફેમ એક્ટ્રેસ રૂહી સિંહે નશામાં ધૂત થઈ અનેક ગાડીઓને મારી ટક્કર, લોકોએ હંગામો કરતાં રૂહીએ આપી ધમકી

tv actress ruhi accident in mumbai

divyabhaskar.com

Apr 02, 2019, 12:38 PM IST

મુંબઈથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં નશામાં ધૂત ટીવી એક્ટ્રેસે અનેક ગાડીઓને ટક્કર મારીને પછી ગાડી માલિકો સાથે ગેરવર્તણૂંક કરી હતી. રૂહી સિંહે ગાડીઓને ટક્કર માર્યા બાદ લોકો તેને ઘેરી હતી. પીડિત ગાડી માલિકોએ હંગામો કર્યો હતો. લોકોએ નુકસાનનાં પૈસા માંગતા રૂહીએ તેમને ધમકી પણ આપી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાનો વીડિયો ઊતારી લોકોએ વાઈરલ કરી દીધો હતો.

X
tv actress ruhi accident in mumbai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી