• Home
  • Dvb
  • Dbv
  • TV Actress Nia Sharma Celebrate Birthday With Friends,મોસ્ટ સેક્સિયેસ્ટ વુમનનું ટાઇટલ જીતનારી ટીવી એક્ટ્રેસે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, ફ્રેન્ડ્સ સાથે કરી બિયર પાર્ટી

મોસ્ટ સેક્સિયેસ્ટ વુમનનું ટાઇટલ જીતનારી ટીવી એક્ટ્રેસે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, ફ્રેન્ડ્સ સાથે કરી બિયર પાર્ટી

TV Actress Nia Sharma Celebrate Birthday With Friends,મોસ્ટ સેક્સિયેસ્ટ વુમનનું ટાઇટલ જીતનારી ટીવી એક્ટ્રેસે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, ફ્રેન્ડ્સ સાથે કરી બિયર પાર્ટી

ટીવી શૉ 'જમાઈ રાજા'માં રોશનીનું કેરેક્ટર પ્લે કરીને ફેમસ થયેલી એક્ટ્રેસ નિયા શર્મા 28 વર્ષની થઈ ગઈ છે.

divyabhaskar.com

Sep 18, 2018, 12:42 PM IST

ટીવી શૉ 'જમાઈ રાજા'માં રોશનીનું કેરેક્ટર પ્લે કરીને ફેમસ થયેલી એક્ટ્રેસ નિયા શર્મા 28 વર્ષની થઈ ગઈ છે. દિલ્હીમાં જન્મેલી નિયાનું અસલી નામ નેહા શર્મા છે. હાલમાં જ નિયાએ પોતાનો 29મો બર્થ ડે ટીવી સેલેબ્સ અને મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો. નિયા ફ્રેન્ડ્સ સાથે ફૂલ મૂડમાં જોવા મળી. ડાન્સ પણ કર્યો અને બિયર પાર્ટી પણ કરી. પાર્ટીમાં નિયાએ મનવીર ગુર્જર, રિહાના મલ્હોત્રા, અચિંત કૌર, અર્જૂન બિજલાની સહિત બીજા ટીવી સેલેબ્સને પણ ઈન્વાઇટ કર્યા હતા.

એરપોર્ટના જેટ બ્રિજ પર સની લિયોને કર્યાં ભાંગડાં, 'બોલ તારા રારા' પર ટીમ સાથે થીરકી

X
TV Actress Nia Sharma Celebrate Birthday With Friends,મોસ્ટ સેક્સિયેસ્ટ વુમનનું ટાઇટલ જીતનારી ટીવી એક્ટ્રેસે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, ફ્રેન્ડ્સ સાથે કરી બિયર પાર્ટી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી