Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-424

31ની થઈ હિના ખાન, બિગબોસના ફ્રેન્ડ્સ સાથે મધરાત્રે સેલિબ્રેટ કર્યો બર્થ ડે

  • પ્રકાશન તારીખ02 Oct 2018
  •  

ટીવી એક્ટ્રેસ હિના ખાન 2જી ઓક્ટોબર 2018ના 31 વર્ષની થઈ ચૂકી છે. ત્યારે બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ અને બિગ બોસના મિત્રો સાથે હિનાએ પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. વિકાસ ગુપ્તાએ હિનાના મોં પર કેક લગાવી હતી. તો પ્રિયાંક અને બેનાફ્સા સાથે ધમાકેદાર ડાન્સ કર્યો હતો. હિના હાલ મ્યુઝિક વીડિયોમાં કામ કરી રહી છે. અને કસૌટી જિંદગી કી 2માં કોમોલિકાના કેરેક્ટરમાં જોવા મળે તો નવાઈ નહીં.

દાદીના નિધન બાદ ભૂખી-તરસી કરીના-કરિશ્મા માટે ટિફિન લઈને આવી રાની મુખર્જી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP