Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1330

આ બાળક કોઈ મશીન છે કે શું? સ્વિચ દબાવોને ચાલુ થઈ જાય, ભણાવવાના નામે કુમળા બાળક પર આ રીતે થાય છે અત્યાચાર, ટ્યુશન ક્લાસનો વીડિયો વાઇરલ

  • પ્રકાશન તારીખ17 Dec 2018
  •  

સ્કુલમાં કે ટ્યુશનમાં નાના બાળકો પર ભણતરના નામે કેટલા અત્યાચાર થાય છે તેનો પુરાવો આ વીડિયો છે. એક નાનકડી બાળકીને એબીસીડી બોલવાના નામે ટ્યુશન ટીચર એટલી ધમકાવે છે કે બાળકી રડી રડીને ખરાબ હાલ કરી દે છે, વીડિયો ક્યાનો છે તે માલુમ પડતુ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થયો છે.

ઊંધી છરી ઠબકારો અને દાડમ ફોલો, આ ભાઈએ શીખવી દાડમ ફોલવાની સાવ સરળ ટ્રિક, સેકંડોમાં જ થઈ જાય ચોખ્ખું ચણાક, એકેય દાણો બગડે પણ નહીં

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP