Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-745

ચાલુ પાર્ટીમાં આધેડે સુંદર યુવતીને કાનમાં કંઈક એવું કહ્યું કે જેને સાંભળીને તેની આંખો થઈ ગઈ પહોળી, અજીબ હાસ્ય સાથે હાથ હલાવીને ત્યાંથી ચાલતી પકડી

  • પ્રકાશન તારીખ12 Nov 2018
  •  

તાજેતરમાં જ અમેરિકામાં થયેલ ચૂંટણી બાદ યોજાયેલ એક પાર્ટીનો રોચક વીડિયો વાઈરલ થયો હતો, માત્ર સાત જ સેકન્ડનો આ વીડિયો ટ્વિટર પર ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સુંદર યુવતીની પાછળ ઉભેલો એક વ્યક્તિ તેને કાનમાં એવી કંઈક અજીબ વાત કહે છે કે જે સાંભળીને તે યુવતી સાવ ચોંકી ગઈ હોય તેવા એક્સપ્રેશન આપીને ત્યાંથી નીકળી જાય છે. દરેક વ્યક્તિ એ જ જાણવા માગતો હતો કે તે વ્યક્તિ હતો કોણ અને એવું તે શું કહ્યું તેણે કાનમાં? ટ્વિટર પર લોકો આ મુદ્દે અલગ અલગ તર્ક લગાવતા હતા ત્યાં જ એ યુવતી સામે આવે છે અને કહે છે આખી ઘટનાની હકિકત. એ પુરુષ બીજું કોઈ નહીં પણ તે યુવતીના પિતા હતા અને તેમણે કાનમાં એક એવી યુવતીની વાત કરી હતી જેમની સાથે તેઓ ડેટ કરવા માગતા હોય છે. બાદમાં યૂઝર્સને પણ બાપ દીકરીની આ વાત બહુ જ પસંદ આવી હતી તો સામે યુવતીના ક્યૂટ એક્સપ્રેશને પણ લોકોના દિલ જીતી લીધા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP