• Home
  • Dvb
  • Dbv
  • ગુજરાતના તરૂલતાબહેને શીખવ્યા લીલી હળદરના લાડુ, ટેસ્ટ એવો કે દાઢે વળગે, શિયાળામાં ખાશો તો વર્ષભર નહીં પડો બીમાર,Turmeric sweet ladoo

હળદરના લાડુ / ગુજરાતના તરૂલતાબહેને શીખવ્યા લીલી હળદરના લાડુ, ટેસ્ટ એવો કે દાઢે વળગે, શિયાળામાં ખાશો તો વર્ષભર નહીં પડો બીમાર

ગુજરાતના તરૂલતાબહેને શીખવ્યા લીલી હળદરના લાડુ, ટેસ્ટ એવો કે દાઢે વળગે, શિયાળામાં ખાશો તો વર્ષભર નહીં પડો બીમાર,Turmeric sweet ladoo

divyabhaskar.com

Dec 29, 2018, 12:00 PM IST

અમદાવાદના સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં ગુજરાતના તરૂલતા બહેને લીલી હળદરના લાડુ બનાવતા શીખવ્યા હતા. GIANના સ્ટોલ પર તેની રેસિપી શીખવી જેનું ફેસબુક લાઇવ પ્રોફેસર અનિલ ગુપ્તાએ કર્યુ હતુ. આ લીલી હળદરના લાડુમાં સીંગદાણાનો ભુક્કો, સૂંઠ, ખારેકનો ભુક્કો અને ગોળનો ઉપયોગ થાય છે. હવે તે કેવી રીતે બનાવવા તેના માટે જુઓ આ વીડિયો

અચાનક જ ઉપડ્યો કાનમાં ભયાનક દુઃખાવો, ડૉક્ટરે મશીનમાં જોયું તો અંદર ફરતું હતું જીવતું જીવડું, મહામહેનતે આ રીતે નીકાળ્યું તેને જીવતું જ બહાર

X
ગુજરાતના તરૂલતાબહેને શીખવ્યા લીલી હળદરના લાડુ, ટેસ્ટ એવો કે દાઢે વળગે, શિયાળામાં ખાશો તો વર્ષભર નહીં પડો બીમાર,Turmeric sweet ladoo

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી