Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2331

શોકિંગ ઘટના- અકસ્માત કર્યા પછી 3 કિમી સુધી રોડ પર કારને ઘસડતો ગયો ટ્રક ડ્રાઈવર, લોકોએ પીછો કરીને અટકાવ્યો

  • પ્રકાશન તારીખ14 Feb 2019
  •  
નાગૌરના ડીડવાના રોડનો શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં કાર સાથે એક્સિડેન્ટ થવા છતાં ડ્રાઈવરે ટ્રક રોકી ન હતી. આથી 3 કિમી દૂર સુધી ટ્રક સાથે ગાડી ઘસડાઈ હતી. લોકોએ પીછો કરી ડ્રાઈવરને પકડીને પોલીસને સોંપ્યો હતો. કારચાલકનું લોકોએ જ રેસ્ક્યૂ કર્યું હતું. ઘાયલ કારચાલકનો સદનસીબે જીવ બચી ગયો છે. રોડ ઉપર હાજર કોઈએ ઘટનાનો વીડિયો ઊતારી વાઈરલ કર્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP