• Home
  • Dvb
  • Dbv
  • tripura minister manoj kanti deb touched colleague badly while sharing stage with PM

બેડ ટચ / PM મોદીની સામે જ સ્ટેજ પર મંત્રીએ તેમની મહિલા સહયોગીને ‘બેડ ટચ’ કર્યું

tripura minister manoj kanti deb touched colleague badly while sharing stage with PM

divyabhaskar.com

Feb 12, 2019, 04:57 PM IST

રિપુરામાં ડાબેરીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારે જનસભા દરમિયાન રાજ્યમંત્રી મોનોજ કાંતી દેવે તેમની મહિલા સહયોગીને ખોટી રીતે ટચ કર્યું હોવાથી તેમને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે. જ્યારે બીજેપીએ ડાબેરીઓ પર ચરિત્ર હનનનો આરોપ લગાવીને તેમની માંગણી નકારી દીધી છે.

ડાબેરીઓના સંયોજક બિજન ધરે સંવાદદાતાઓને કહ્યું છે કે, જે સ્ટેજ પર વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી વિપ્લબ કુાર દેવ અને અન્ય લોકો જનસભા સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તે જ સ્ટેજ પર એક મહિલાને ખોટી રીતે ટચ કરનાર મોનોજ કાંતિ દેવને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. તેમણે કહ્યું કે, આ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું છે અને અનેક લોકોએ જોયું છે કે, મોનોજ કાંતિએ સમાજ કલ્યાણ અને સામાજિક શિક્ષા મંત્રી સંતના ચકમાના કમર પર હાથ રાખ્યો હતો.

X
tripura minister manoj kanti deb touched colleague badly while sharing stage with PM

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી