• Home
  • Dvb
  • Dbv
  • Tripura Congress President Pradyot Kishore Deb Burman slaps a man inside Khowai police station in Tripura

શોકિંગ ઘટના / ત્રિપુરા કોંગ્રેસ પ્રમુખ પ્રદ્યોતકિશોર દેવબર્મને સમર્થકો સાથે પોલીસ સ્ટેશનમાં ઘુસી શખ્સને માર્યો લાફો, ઘટના CCTVમાં કેદ થઈ

Tripura Congress President Pradyot Kishore Deb Burman slaps a man inside Khowai police station in Tripura

divyabhaskar.com

Apr 19, 2019, 03:28 PM IST
ત્રિપુરા કોંગ્રેસ પ્રમુખ પ્રદ્યોતકિશોર દેવબર્મનનો ચોંકાવનારો વીડિયો વાઈરલ થયો છે. ખોવાઈ પોલીસ સ્ટેશનમાં સમર્થકો સાથે ઘુસી શખ્સને લાફો માર્યો હતો. પોલીસની સામે જ દેવબર્મને શખ્સને ધમકી પણ આપી હતી અને પોલીસકર્મીઓ જોતાં રહ્યા હતા. એક સમયે એક પોલીસકર્મી પ્રદ્યોતકિશોરને હાથ જોડતાં પણ નજરે ચડ્યા હતા. આરોપી પર ત્રિપુરા કોંગ્રેસ ઉમેદવારના કાફલા પર કથિત રીતે હુમલો કરવાનો આરોપ પણ છે. પ્રદ્યોતકિશોરની બહેન પ્રજ્ઞા દેવબર્મનનો કાફલો જઈ રહ્યો હતો ત્યારની ઘટના સામે આવી છે. ઘટનાના દ્રશ્યો પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં કેદ થયા હતા.
X
Tripura Congress President Pradyot Kishore Deb Burman slaps a man inside Khowai police station in Tripura

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી