• Home
  • Dvb
  • Dbv
  • Transgender killed during live performance in peshawar, pakistan

પેશાવર / LIVE VIDEO: ટ્રાન્સજેન્ડર ડાન્સરના લાઈવ પર્ફોર્મન્સ દરમ્યાન સ્ટેજ પર ચઢી ગયો શખ્સ, AK 47થી ચલાવી ધડાધડ ગોળીઓ 

Transgender killed during live performance in peshawar, pakistan

divyabhaskar.com

Jan 10, 2019, 01:17 PM IST
પેશાવરમાં એક ટ્રાન્સજેન્ડરની ખુલ્લેઆમ હત્યા કરાઈ હતી. લાઈવ પર્ફોર્મન્સ દરમ્યાન ડાન્સરને ગોળી મરાઈ હતી. બજીદ ખેલ વિસ્તારમાં થયેલી પ્રાઈવેટ પાર્ટીનો વીડિયો વાઈરલ થયો છે. અબ્દુલ્લા મલિક નામના ટ્વિટર યુઝરે વીડિયો શેર કર્યો હતો. વીડિયો વાઈરલ થયો છે પરંતુ ક્યારનો છે તે અંગે કોઈ પુષ્ટિ નથી. પેશાવરમાં પહેલા પણ ટ્રાન્સજેન્ડરની હત્યા થઈ છે.
X
Transgender killed during live performance in peshawar, pakistan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી