Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2731

રેલ્વે ટ્રેક પાર કરતી હતી મહિલા અને અચાનક આવી ગઈ ટ્રેન, મહિલાને ઘસડાતી જોઈ લોકો આંખો પર હાથ દાબી ગયા

  • પ્રકાશન તારીખ10 Mar 2019
  •  
દાદર રેલ્વે સ્ટેશનની ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં મહિલા ટ્રેક પાર કરીને પ્લેટફોર્મ પર ચડતી હતી જે દરમ્યાન અચાનક ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. જોકે ટ્રેનચાલકે તાકીદે બ્રેક મારતાં મહિલા થોડે સુધી ઘસડાઈ હતી પરંતુ, તેનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીમાં કેદ થઈ હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP