Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1108

દેશની પહેલી એન્જિન વગરની ટ્રેન, ટ્રાયલમાં જ તોડ્યો સ્પીડનો રેકોર્ડ, 180થી વધુની સ્પીડે પણ પાણીની જેમ દોડી, ભારતીય એન્જિનિયર્સે કર્યું જાપાન-અમેરિકાને શરમાવે એવું કામ

  • પ્રકાશન તારીખ03 Dec 2018
  •  

ટ્રેન-18, એટલે કે, ભારતની પહેલી એન્જિન રહિત ટ્રેન. આ ટ્રેને ટ્રાયલ રન દરમિયાન ભારતીય રેલવેની સ્પીડનો રેકોર્ડ તોડ્યો છે. ટ્રાયલ દરમિયાન આ ટ્રેન 180 km/hથી વધુ સ્પીડે દોડી. આટલી સ્પીડે પણ ટ્રેનમાં ગજબનું બેલેન્સ જોવા મળ્યું. ખુદ રેલવેમંત્રી પીયૂષ ગોયલે કોચમાં રહેલી પાણીની બે બોટલનો વીડિયો શેર કર્યો છે. રેલવેમંત્રીએ કહ્યું કે, ક્વોલિટી ઓફ વર્કમેનશીપ અને ભારતીય એન્જિનિયર્સે કરેલી ડિઝાઈનનું આ પરિણામ છે.

લગ્ન બાદ પહેલીવાર સામે આવ્યા પ્રિયંકા-નિક, રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું કપલ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP