Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-171

બ્રેક ડાન્સ કરતાં કરતાં ટ્રાફિક કન્ટ્રોલ કરે છે આ પોલીસકર્મી, સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

  • પ્રકાશન તારીખ12 Sep 2018
  •  

ભુવનેશ્વરમાં એક ટ્રાફિક પોલીસકર્મી બ્રેક ડાન્સ કરતાં-કરતાં કરે છે ટ્રાફિક કંટ્રોલ. ડાન્સિંગ સ્ટાઇલમાં ડ્યૂટી કરે છે. તેનું નામ પ્રતાપ ચંદ્ર ખંડવાલ છે. પ્રતાપ ચંદ્રએ કહ્યું, ‘આ મારી કામ કરવાની સ્ટાઇલ છે’ ઇન્દોરમાં ટ્રાફિક જવાન રણજિતસિંહ પણ આ રીતે ટ્રાફિક કંટ્રોલ કરે છે. લોકો તેના કામને પસંદ કરી રહ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,

તૂર્કીમાં ફ્લાઇંગ ટ્રેનનો નવો કૉન્સેપ્ટ, ટ્રેક સાથે જોડાયેલ ટ્રેન હવામાં પ્લેનની જેમ ઉડશે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP