Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3202

હવે ફૂકેટ આઇલેન્ડના ચર્ચીત બીચ પર સેલ્ફી લેશો તો થશે મોતની સજા

  • પ્રકાશન તારીખ08 Apr 2019
  •  

થાઇલેન્ડના ફૂકેટ આઇલેન્ડ પર ચર્ચીત બીચ પર સેલ્ફી લેવા પર ટૂરિસ્ટને સજા એ મોત મળી શકે છે. જીહા, આ આઇલેન્ડ પર આવેલ એરપોર્ટ હંમેશા બિઝી રહે છે. જેના જેટ વિમાનો ટૂરિસ્ટની બિલકુલ નજીકથી પસાર થાય છે. અને બીચના ટૂરિસ્ટ આ ફ્લાઈટ્સ સાથે સેલ્ફી ક્લિક કરવાનો આનંદ ઉઠાવતા હોય છે. જેના કારણે આ બીચ પોપ્યુલર ટૂરિસ્ટ અટ્રેક્શન પણ બની ગયો છે. જેવી રીતે કોઈ ડ્રોન કે લેઝર પેનથી પાયલટ ડિસ્ટ્રેક્ટ થઈ શકે છે તેમ સેલ્ફીની અસર પણ પાયલટ પર ગંભીર થઈ શકે છે. થાઇલેન્ડના સુરક્ષા અધિકારીઓનું કહેવુ છે કે આમ કરવાથી પાઇલટ્સનું ધ્યાન ભટકાય છે અને ફ્લાઇટની સુરક્ષા ખતરામાં પડે છે. જેના માટે બીચ પર એક ઘેરા ગોઠવાશે જે ટૂરિસ્ટને સેલ્ફી લેતા રોકશે. અને જો કોઈ ટૂરિસ્ટ આ નિયમને તોડશે તો તેને વધુમા વધુ મોતની સજા સંભળાવવામાં આવશે.

લગ્નના થોડા દિવસ પહેલા જ પૂર્ણિમા દાઝી ગઈ, નોકરી છોડીને ફિયોન્સે હોસ્પિટલમાં કરી ભાવિ પત્નીની સારવાર, જોવા મળી 'વિવાહ'ની રિયલ સ્ટોરી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP