• Home
  • Dvb
  • Dbv
  • લોટ દળવાની સાથોસાથ વજન ઘટાડવાનું પણ કામ કરશે આ ચક્કી,Tools and Machines ASY Exercise While Grinding Atta Chakki

લોટ દળવાની સાથોસાથ વજન ઘટાડવાનું પણ કામ કરશે આ ચક્કી

લોટ દળવાની સાથોસાથ વજન ઘટાડવાનું પણ કામ કરશે આ ચક્કી,Tools and Machines ASY Exercise While Grinding Atta Chakki

ઘઉં દળવા માટે લોકોએ બહાર જવુ પડે છે. અને તેમાં પણ લોટ દળવાની ચક્કી બહુ દૂર હોય તો મુશ્કેલ થઈ જાય છે

divyabhaskar.com

Nov 16, 2018, 04:09 PM IST

ઘઉં દળવા માટે લોકોએ બહાર જવુ પડે છે. અને તેમાં પણ લોટ દળવાની ચક્કી બહુ દૂર હોય તો મુશ્કેલ થઈ જાય છે, પરંતુ માર્કેટમાં એક એવી ચક્કી આવી ગઈ છે જેની મદદથી તમે એક્સરસાઇઝ કરતા કરતા લોટ દળી શકો છો. તેને ASY એક્સરસાઇઝ વ્હાઇટ ગ્રાઇન્ડિંગ આટા મશીન કહેવાય છે. કંપનીનો દાવો છે કે 10થી 12 મિનિટની એક્સરસાઇઝમાં તમે અડધોથી પોણો કિલો લોટ દળી શકો છો. અને સાથો સાથ વજન પણ ઘટાડી શકો છો. ઓનલાઇન આ મશીનની કિંમત 15 હજાર રૂપિયા જેટલી છે.

Funny: ખોટી જગ્યાએ કાર પાર્કિંગ કરશો તો આવુ થશે, પછી કહેતા નહીં

X
લોટ દળવાની સાથોસાથ વજન ઘટાડવાનું પણ કામ કરશે આ ચક્કી,Tools and Machines ASY Exercise While Grinding Atta Chakki

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી