Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1775

પાલનપુરમાં જોયા જેવી થઈ, દાઢી કરાવતાં કરાવતાં ભાગ્યા કાકા, ટોઈંગવાળાને જોઈ ઊભી બજારે દોટ મૂકી, મોઢા પર શેવિંગના લપેડા જોઈ લોકો પેટ પકડીને હસ્યા

  • પ્રકાશન તારીખ12 Jan 2019
  •  

ટોઇંગવાળાનો ખોફ કેવો હોય તે આ વીડિયો પરથી તમને ખબર પડી જશે. પાલનપુરમાં શૂટ કરેલો આ વીડિયો ઘણો જ ફની છે. એક કાકા દાઢી કરાવતા હોય છે અને અચાનક ટોઇંગવાળા આવે છે. ત્યારે કાકા દાઢી અધૂરી મૂકીને દોટ મૂકે છે અને પોતાનું વાહન લેવા દોડે છે. બાદમાં વાહન સાઇડમાં મૂકીને દાઢી પૂરી કરાવે છે.

મામેરામાં માપમાં રહેવું સારૂ, આ કાઠિયાવાડીએ મામેરાના રિવાજને લઇને કહી મુદ્દાની વાત

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP