Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3005

જહાજમાં આરામથી બેઠા હતા ટૂરિસ્ટ, એક મોજું આવ્યું અને થયો ટાઇટેનિક જેવો સીન

  • પ્રકાશન તારીખ26 Mar 2019
  •  

તમને લિયોનાર્દો-દ-કેપ્રિયો અને કેટ વિન્સલેટની જગવિખ્યાત ફિલ્મ ટાઇટેનિક તો યાદ જ હશે, કંઇક એવું જ થયું વાઇકિંગ સ્કાઇ નામના આ ક્રૂઝ સાથે. જે નોર્વેના પશ્ચિમિ તટથી દૂર એન્જિનની ખરાબીના લીધે દરિયામાં ફસાયુ હતુ. અને અચાનક એક મોજુ આવતા આખુ શીપ હાલકડોલક થવા લાગ્યુ હતુ. જેના પગલે અંદરનો સામાન પડવા લાગ્યો હતો. આવું ભયાનક દૃશ્ય જોઇને ટૂરિસ્ટ ગભરાયા હતા. ક્રુઝમાં રહેલા 1373 યાત્રિકોમાંથી 500 યાત્રિકોને હેલિકોપ્ટર મારફત સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે બાદમાં સ્થિતિ કાબુમાં આવતા તમામ યાત્રિકોને બચાવી લેવામાં આવ્યા હતા.

કાકાએ બેન્જો પર વગાડ્યું કમલ હાસનની બ્લોક બલ્સ્ટર ફિલ્મનું ફેમસ સોંગ, સાંભળતા જ સરી પડશો તે ફિલ્મમાં

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP