તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Time lapse Video Of Denial Road Bridge Removal Work During 11 Hours Mega Block In Mumbai

11 કલાકના મેગા બ્લોક દરમ્યાન આ રીતે તોડાયો મુંબઈનો ડિલાયલ રોડ બ્રિજ, 250 મેટ્રિક ટનની 5 ક્રેનો કામે લાગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈની વેસ્ટર્ન લાઈન પર ડિલાયલ રોડ બ્રિજ તોડવા માટે શનિવારે રાત્રે 10 વાગ્યાથી રવિવારે સવારે 9 વાગ્યા સુધી 11 કલાકનો મેગા બ્લોક લગાવવામાં આવ્યો હતો.આ બ્રીજને તોડવાની કામગીરીનો વીડિયો વાઈરલ થયો છે. ટાઈમલેપ્સમાં રેલ્વે તંત્રનું અદભૂત ટાઈમ મેનેજમેન્ટ દેખાયું હતું.જે દરમ્યાન ચર્ચગેટથી દાદર વચ્ચે કોઈ ટ્રેન દોડી નહોતી.205 લોકલ અને 23 લાંબા અંતરની ટ્રેનોને અસર પહોંચી હતી. જોકે બેસ્ટ પરિવહન દ્વારા આ સમય દરમ્યાન વધુ બસો દોડાવાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો