Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1740

ટાઇગર શ્રોફે રિતિકને અલગ રીતે કર્યું બર્થડે વિશ, ફેમસ સોંગ 'એક પલ કા જીના' પર કર્યો ક્લાસિક ડાન્સ

  • પ્રકાશન તારીખ10 Jan 2019
  •  

બોલિવૂડમાં રિતિક રોશન જેવી ડાન્સ સ્કિલ હજુ કોઈનામાં નથી તે સૌ કોઈ જાણે છે. ત્યારે 10 જાન્યુઆરીએ રિતિક પોતાનો 45મો બર્થડે ઉજવી રહ્યો છે એવામાં ટાઇગર શ્રોફ પોતાનો ડાન્સ ગુરૂ રિતિકને માને છે. ત્યારે ટાઇગરે રિતિકને અલગ રીતે બર્થ ડે વિશ કર્યુ હતુ. ટાઇગરે રિતિકના ક્લાસિક સોંગ એકપલ કા જીના પર ડાન્સ કરી વીડિયો પોસ્ટ કર્યો હતો.

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસે 'તુ ચીજ બડી હૈ મસ્ત' પર લગાવ્યા ઠુમકા, પતિ જોતો રહી ગયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP