ડાન્સ / ટાઇગર શ્રૉફે એક યુવતી સાથે જબરજસ્ત ડાન્સ કર્યો, ગણતરીના કલાકોમાં લાખો લોકોએ વીડિયો જોયો

Tiger Shroff Hatke Dance With Girl

DivyaBhaskar.com

Jan 27, 2019, 06:24 PM IST
વીડિયો ડેસ્કઃ બોલિવૂડ એક્ટર અને ડાન્સર ટાઇગર શ્રૉફે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ટાઇગર શ્રૉફ એક યુવતી સાથે મેશ-અપ સોંગ પર ડાન્સ જબરજસ્ત ડાન્સ કરી રહ્યો છે. આ ડાન્સ વીડિયોને ગણતરીના કલાકોમાં લાખો લોકોએ જોયો છે.

X
Tiger Shroff Hatke Dance With Girl

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી