બેબાક અંદાજ / ઈન્ટરનેટ પર ધમાલ મચાવે છે ટુનૂ ટુનૂ કરતા હૈ, ગીતમાં જોવા મળ્યા શર્લિન ચોપડાના જલવા

this song of Sherlyn Chopra viral on internet

Divybhaskar

Jan 26, 2019, 03:31 PM IST

ટીવીના સૌથી વિવાદિત શો બિગ બોસની એક્સ સ્પર્ધક એવી શર્લિન ચોપડા તેના બોલ્ડ અને બેબાક અંદાજને લીધે ફેન્સમાં ફેમસ છે. તાજેતરમાં જ રિલીઝ કરાયેલ એક સોન્ગમાં તેણે જે પ્રકારે તેના જલવા વિખેર્યા છે તે જોઈને તેના પ્રશંસકો પણ કાયલ થઈ ગયા હતા.આ ગીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 'ટુનૂ ટુનૂ કરતા હૈ' ગીતમાં જે જબરદસ્ત ડાન્સ કર્યો છે તે જોઈને તેની અદાઓ પર આફરીન પોકારી ઉઠ્યા હતા.

X
this song of Sherlyn Chopra viral on internet

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી