• Home
  • Dvb
  • Dbv
  • તબેલાના સાફ રાખવા જર્મન કંપનીએ બનાવ્યું એક ખાસ મશીન, ઢોરને રાખશે રોગોથી દૂર,This Smart technology, which can we use on business and make money

ટેક્નોલૉજી / તબેલાના સાફ રાખવા જર્મન કંપનીએ બનાવ્યું એક ખાસ મશીન, ઢોરને રાખશે રોગોથી દૂર

તબેલાના સાફ રાખવા જર્મન કંપનીએ બનાવ્યું એક ખાસ મશીન, ઢોરને રાખશે રોગોથી દૂર,This Smart technology, which can we use on business and make money

divyabhaskar.com

Feb 07, 2019, 03:51 PM IST

હાલ વિદેશોમાં ડેરી ફાર્મને લઈને ઘણાં ઈનોવેશન થઈ રહ્યા છે જેમાં એક સ્માર્ટ ટેક્નોલોજી સ્ટાલ ક્લિનર હૉલ ઘણું જ પોપ્યુલર થયું છે. આ મશીન તબેલામાં ઢોરના વેસ્ટ મટિરીયલને સાફ કરે છે. કારણકે ઢોરને રહેવાની જગ્યા ક્લિન રાખવી એ મોટો ઈશ્યુ છે. એવામાં એક જર્મન કંપનીએ ઢોરના મળમૂત્રને ઉઠાવવાનું એક ઈનોવેશન કર્યુ છે. જે ગુજરાતના ખેડૂતોને પણ કામ આવે એવુ છે.

ચીનમાં હટકે ટેક્નોલોજીનો ઉપયોગ વધ્યો, જોઈને કહેશો OMG

X
તબેલાના સાફ રાખવા જર્મન કંપનીએ બનાવ્યું એક ખાસ મશીન, ઢોરને રાખશે રોગોથી દૂર,This Smart technology, which can we use on business and make money

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી