• Home
  • Dvb
  • Dbv
  • This man eating aryan scrue,ખેતરમાં બેસીને મિત્રોની ચેલેન્જ સ્વીકારી, આ કાકાએ દોથા ભરીને મમરાની જેમ લોખંડની ખીલીઓ ખાધી

ખેતરમાં બેસીને મિત્રોની ચેલેન્જ સ્વીકારી, આ કાકાએ દોથા ભરીને મમરાની જેમ લોખંડની ખીલીઓ ખાધી

This man eating aryan scrue,ખેતરમાં બેસીને મિત્રોની ચેલેન્જ સ્વીકારી, આ કાકાએ દોથા ભરીને મમરાની જેમ લોખંડની ખીલીઓ ખાધી

divyabhaskar.com

Dec 08, 2018, 04:16 PM IST

લોખંડની ખીલીઓ ખાઇને પેટ ભરતા આ કાકા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મિત્રોના કહેવાથી તે ખીલીઓના બુકડે બુકડા ભરીને ખાઈ રહ્યા છે. તેના મિત્રો તેનો વીડિયો બનાવી રહ્યા છે, તે પાણી પીતા જાય અને ખીલીઓ ખાતા જાય છે. ખેતરમાં બેસીને મિત્રોની ચેલેન્જ સ્વીકારી તે બેજીજક ખીલીઓ ખાઈ રહ્યા છે.

દાદીનો દેશી અંદાજ, I Love You બોલવામાં લીધા ઘણાં ટેક, વીડિયો જોઇને હસવુ નહીં રોકી શકો

X
This man eating aryan scrue,ખેતરમાં બેસીને મિત્રોની ચેલેન્જ સ્વીકારી, આ કાકાએ દોથા ભરીને મમરાની જેમ લોખંડની ખીલીઓ ખાધી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી