• Home
  • Dvb
  • Dbv
  • હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયાની એક્ટિંગમાં એકદમ ફિટ બેસે છે આ યુવક, ધીરુભાઈ પણ જોતાં રહી જશે,This man comady like Dhirubhai sarvaiya

કોમેડી / હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયાની એક્ટિંગમાં એકદમ ફિટ બેસે છે આ યુવક, ધીરુભાઈ પણ જોતાં રહી જશે

હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયાની એક્ટિંગમાં એકદમ ફિટ બેસે છે આ યુવક, ધીરુભાઈ પણ જોતાં રહી જશે,This man comady like Dhirubhai sarvaiya

divyabhaskar.com

Mar 05, 2019, 03:25 PM IST

સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગુજરાતના હાસ્યસમ્રાટ ધીરુભાઈ સરવૈયાની એક્ટિંગનો છે. એક ગુજરાતી યુવક ધીરુભાઈ સરવૈયાના ઓડિયો પર અનોખી એક્ટિંગ કરે છે. હકીકતમાં આ અલગ-અલગ ત્રણ ટિકટોક વીડિયો છે, જેને એક બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ યુવક ધીરુભાઈની એક્ટિંગમાં એકદમ ફિટ બેસે છે. આવો માણીએ ધીરુભાઈ સરવૈયાની મોજ આ યુવકના અંદાજમાં.

પોતાના ફેવરિટ એક્ટરને જોઈને હરખઘેલી થઈ યુવતી, કરી નાખી આ હરકત

X
હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયાની એક્ટિંગમાં એકદમ ફિટ બેસે છે આ યુવક, ધીરુભાઈ પણ જોતાં રહી જશે,This man comady like Dhirubhai sarvaiya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી